MCQ
$0.125125125 ....... $ નું અપૂર્ણાક મૂલ્ય મેળવો
  • A
    $\frac{{124}}{{199}}$
  • $\frac{{125}}{{999}}$
  • C
    $\frac{{126}}{{999}}$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Answer

Correct option: B.
$\frac{{125}}{{999}}$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x$  ના $15$ અવલોકનોના પ્રયોગમાં $\sum x^2 = 2830,\, \sum x = 170 $આ પરિણામ મળે છે. એક અવલોકન $20$ ખોટું મળે છે અને તેના સ્થાને સાચું અવલોકન $30$ મૂકવામાં આવે તો સાચું વિરણ કેટલું થાય ?
અસમતા $|z - 4|\, < \,|\,z - 2|$ એ . . . ભાગ દર્શાવે છે .
જો $A + B + C = \pi$ & $sin\, \left( {A\,\, + \,\,\frac{C}{2}} \right) = k \,sin,\frac{C}{2}$ થાય તો $tan\, \frac{A}{2} \,tan \, \frac{B}{2}=$
$(a cos^3\theta , a sin^3\theta ) $ માંથી પસાર થતી અને રેખા $x\, sec\theta + y\, cosec\theta = a $સમાંતર રેખાનું સમીકરણ .....
જે સમીકરણ $z+\alpha|z-1|+2 i=0(z \in C$ અને $i=\sqrt{-1})$ ને ઉકેલ હોય તેવી $\alpha$ ની નાનામાં નાની અને મોટામાં મોટી વાસ્તવિક કિંમતો અનુક્રમે $p$ અને $q$ હોય, તો $4\left(p^{2}+q^{2}\right)=..........$
ધારો કે બિંદુ $A \equiv  (0, 1), B \equiv (2, 0)$ અને બિંદુ $‘P'$ એ રેખા $4x + 3y + 9 = 0$ પરનું બિંદુ છે $'P'$ બિંદુના યામબિંદુઓ શોધો કે જેથી $|PA - PB|$ મહત્તમ થાય.
જો ${S_k} = \frac{{1 + 2 + 3 + .... + k}}{k}$ અને $S_1^2 + S_2^2 + ....... + S_{10}^2 = \frac{5}{{12}}A$ હોય તો $A$ ની કિમત મેળવો. 
રેખાઓ $2x - y + 4 = 0$ અને $x - 2y =1$ વચ્ચેના લઘુખૂણાના દ્રીભાજકનું સમીકરણ મેળવો 
જો $f(a) = 2,\;f'(a) = 1,\;g(a) = - 1;\;g'(a) = 2$, તો $\mathop {\lim }\limits_{x \to a} \frac{{g(x)f(a) - g(a)f(x)}}{{x - a}} = $
અંતરાલ $[0,\,\,2\pi ]$ માં સમીકરણ $(5 + 4\cos \theta )(2\cos \theta + 1) = 0$ નો ઉકેલગણ મેળવો.