Question
$0.5$ કે $0.05$ માંથી કઈ સંખ્યા મોટી છે?

Answer

$0.5 > 0.05$, તેથી $0.5$ મોટી સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓને ઊતરતા ક્રમમાં ગોઠવો: $1971, 45321, 88715, 92547$
ઉકેલો: $\frac{5}{8} + \frac{3}{8}$
રમેશ પાસે $20$ પેન્સિલ છે. શીલુ પાસે $50$ પેન્સિલ છે. જમાલ પાસે $80 $પેન્સિલ છે. $4$ મહિના પછી રમેશે $10$ પેન્સિલનો ઉપયોગ કરી લીધો. શીલુએ $25$ પેન્સિલનો અને જમાલે $40$ પેન્સિલનો ઉપયોગ કર્યા. દરેકે કેટલામા ભાગનો ઉપયોગ કર્યો ? ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો ?
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $0.03$
નીચે આપેલ સમીકરણ છે કે નહી, તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $42 = 2$
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $1.125$
એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે $9, 17 $ અને $19$ થી ભાગવાથી દરેક સ્થિતિમાં $3$ શેષ રહે.
$6895, 23787, 24569, 24659$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે?

આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image
આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને રેખાંકિત કરો: