Question
$0.65$ ને સાદી અપૂર્ણાંકમાં $.........$ લખાય.

Answer

$\frac{13}{20}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એકબીજાને અડકીને દીવાસળીઓ વડે બનાવેલા ચાર ચોરસમાં દીવાસળીની સંખ્યા $.........$ હોય.
સૌથી નાની અવિભાજ્ય સંખ્યા $.........$ છે.
ઘડિયાળનો કાંટો $8$ ઉપરથી $9$ ઉપર પહોંચે ત્યારે $..........$ માપનો ખૂણો બનાવે.
$1$ મિલિયન $= .........$ સો હજાર
એક લંબચોરસની લંબાઈ $5 \text{ cm}$ અને પહોળાઈ $4 \text{ cm}$ છે, તો તેની પરિમિતિ $........ \text{ cm}$ થાય.
$49057, 56098, 9990, 7080$ પૈકી $.........$ સૌથી મોટી સંખ્યા છે.
અષ્ટકોણ આકૃતિની બાજુઓને $x$ વડે દર્શાવાય છે, તો સાંકેતિક સ્વરૂપમાં $.........$ તરીકે લખાય.
$\frac{705}{1000}$ને દશાંશ સંખ્યામાં $.........$ લખાય
કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં $.........$ હોય.
આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાઓનો $.........$ કહેવાય.