Question
$0.75 + 10.425 + 2$ નો સરવાળો કરો.

Answer

$0.75 + 10.425 + 2.000 = 13.175$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાની ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો. જેથી તે સંખ્યાને $3$ વડે ભાગી શકાય : $.........6724$
એક ત્રિકોણની બે બાજુના માપ $12 \text{ cm}$ અને $14 \text{ cm}$ છે. જો આ ત્રિકોણની પરિમિતિ $36 \text{ cm}$ હોય, તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું?
$20$ રૂપિયા $7$ પૈસા અને $21$ રૂપિયા $75$ પૈસાને દશાંશ સ્વરૂપે લખો.
આકૃતિની પરિમિતિ શોધો.
મુળાક્ષર $Z$ ની મૅચસ્ટિક પૅટર્ન બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડશે? તેનો નિયમ લખો.
પાંચ ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશાં તેની ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય.
$5 + (-3) = 8 - 6$ એ સમીકરણ છે? કારણ આપો.
અભિવ્યક્તિ આપો : એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કંપાસ$-$બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $5$ રૂપિયા વધારે છે, તો કંપાસ બૉક્સની કિંમત કેટલી હોય ?
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $12,583$
નીચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખો: $-12, -15, 7, 3$