MCQ
$1 + 2.2 + 3.2^2 + 4.2^3 +….+ 100.2^{99 } = ........$
  • A
    $99.2^{100}$
  • B
    $100.2^{100}$
  • $1 + 99.2^{100}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ.

Answer

Correct option: C.
$1 + 99.2^{100}$
c
$ S = 1 + 2.2 + 3.2^2 + 4.2^3 + ….+ 100.2^{99}$ લેતાં, $ ……(1)$

$⇒2S = 2 + 2.2^2 + 3.2^3 + …..99.2^{99 }+ 100.2^{100}$ લેતાં, $ ……(2)$

સમીકરણ $(2)$ માથી સમીકરણ $(1)$ ને બાદ કરતાં , 

$ - {\text{S}} = \left( {{\text{1}} + {\text{2}} + {{\text{2}}^{\text{2}}} + {{\text{2}}^{\text{3}}} + .... + {{\text{2}}^{{\text{99}}}}} \right) - {\text{100}}\,{\text{.}}\,{{\text{2}}^{{\text{100}}}}$ $\Rightarrow \,\,{\text{S}} = {\text{100}}{\text{.}}{{\text{2}}^{{\text{100}}}} - \frac{{{{\text{2}}^{{\text{100}}}} - {\text{1}}}}{{{\text{2}} - {\text{1}}}}$

$ = 100\,{.2^{100}} - {2^{100}} + 1\,\,\,\,\, = 1 + {99.2^{100}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $90^\circ < A < 180^\circ $ અને $\sin A = \frac{4}{5},$ તો $\tan \frac{A}{2} = . . .$
જો શ્રેણીમાં  $2 n$ અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો $a$ અને બાકીના અવલોકનો $-a$ છે. અને જો અવલોકનોમાં અચળ $b$ ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $20 $ થાય છે તો $a^{2}+b^{2}$ ની કિમંત મેળવો.
$cos(\alpha -\beta)=1, cos(\alpha + \beta)=\frac{1}{e}, \alpha ,\beta \in [-\pi, \pi]$ એ બંને સમીક૨ણનું સમાધાન ક૨તી ક્રમયુક્ત જોડ $(\alpha, \beta)$ ની સંખ્યા .......... છે.
$\binom{n}{r}$ $=\frac{n{P_r}}{k}$ તો $ k=$ ........
એક પરીક્ષામાં $6$ બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો છે જે બધામાં $4$ વિકલ્પો આપેલા છે તેમાંથી એક સાચો જવાબ છે તો આપેલા આ બધા પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નોનાં જવાબ સાચા પડે તે કેટલી રીતે થાય ? 
બિંદુ $(15,12)$ માંથી પરવલય $y^2 =4x$ ને ત્રણ અભિલંબો દોરવામાં આવે, તો આ અભિલંબના શિરોબિંદુથી રચાતા ત્રિકોણનું પરિકેન્દ્ર ........ .
જો $S = \{ 0,\,1,\,5,\,4,\,7\} $.તો ગણ $S$ ના ઉપગણની સંખ્યા મેળવો.
જો વિધેય $f(x) = {x^2} - 6x + 7$ નો પ્રદેશ $( - \infty ,\;\infty )$ હોય  તો વિધેય નો વિસ્તાર મેળવો.
અહી  $z=x+i y$ અને $w=u+i v$ એ સંકર સંખ્યા છે કે જે એકમ વર્તુળ પર છે કે જેથી $z^2+w^2=1$ થાય. તો ક્રમ યુક્ત જોડ $(z, w)$ ની સંખ્યા મેળવો.
જો સમીકરણો ${x^2} + px + q = 0$ અને ${x^2} + \alpha x + \beta  = 0$ નું એક બીજ સામાન્ય હોય તો તેનુ મૂલ્ય મેળવો. (કે જયાં $p \ne \alpha $ અને $q \ne \beta $)