Question
$\frac{-1}{3}$ અને $\frac15$ વચ્ચેની સાત સંમેય સંખ્યાઓ લખો.

Answer

  • $ \frac{(-4)}{15} ,  \frac{(-3)}{15}  ,  \frac{(-2)}{15}  ,  \frac{(-1)}{15}  , 0,  \frac{1}{15}  ,  \frac{2}{15} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 4096$
એક પંચકોણ આકારનો બગીચો છે$,$ જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે  પંચકોણને વિભાજિત કરેલ છે.બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો.
નીચેની આકૃતિમાં $x$ નું મૂલ્ય શોધો $:$
સમીકરણ ઉકેલો $:  \frac{3x-2}{2x-1}  =  \frac43 $
નીચેના કોષ્ઠકનું અવલોકન કરો અને જણાવો કે $x$ અને $y$ સમપ્રમાણમાંછે કે નહીં.
સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો $:  (-4)^5 \div (-4)^8 $
જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો.

પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો. $: 81$
નીચેની આકૃતિઓ માટે $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $45 m^2$છે. તેના એક વિકર્ણની લંબાઈ $12$ મી છે $,$ તો બીજા વિકર્ણની લંબાઈ શોધો.