Question
$ \frac 16 $ અને $ \frac13 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો.

Answer

$ \frac{6}{30}  ,  \frac{7}{30}  ,  \frac{8}{30} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ 2y + \frac{5}{3} = \frac{26}{3} - y $ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને $5607$ માંથી બાદ કરતાં મળતી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો.
$ 12 \frac{1}{2} $ ના વાર્ષિક દરે કેટલા વર્ષ પછી રૂ. $1600$ ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે રૂ. $2025$ થશે ?
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $: 121$
ભાગફળ શોધો $: 18a^3b^2c \div 12ab^2$
$2 p q(p+q)$ માંથી $3 p q(p-q)$ બાદ કરો.
આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
$8x + 4 = 3 (x-1) + 7$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
જો લાલ રંગના પદાર્થના $1$ ભાગ માટે $45$ મિલી મૂળ મિશ્રણ જોઇયે તો $1800$ મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે.
ગુણાકાર કરો. $(i) \ (x-4)$ અને $(2 x+3)\  (ii) \ (x-y)$ અને $(3 x+5 y)$