MCQ
$1 + \cos 2x + \cos 4x + \cos 6x = $
  • A
    $2\cos x\cos 2x\cos 3x$
  • B
    $4\sin x\,\cos 2x\cos 3x$
  • $4\cos x\cos 2x\cos 3x$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$4\cos x\cos 2x\cos 3x$
c
(c) $1 + \cos \,\,2x + \cos \,4x + \cos \,6x$

$ = (1 + \cos \,6x) + (\cos \,2x + \cos \,4x)$

$ = 2\,{\cos ^2}3x + 2\,\cos \,3x\,\cos x $

$= 2\,\cos \,3x\,(\cos \,3x + \cos \,x)$

$ = 4\,\cos x\,\cos \,2x\,\cos \,3x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 $1 - \frac{{{{\sin }^2}y}}{{1 + \cos \,y}} + \frac{{1 + \cos \,y}}{{\sin \,y}} - \frac{{\sin \,\,y}}{{1 - \cos \,y}}  =$
બિંદુ $M(- 6, - 8)$ માંથી પસાર થતી બે રેખાઓ વચ્ચેનો લઘુખૂણો મેળવો કે જેના માટે બિંદુઓ કે જે રેખાખંડ $2x + y + 10 = 0$ ની યામાક્ષો સાથે તેના $x -$ અક્ષ પરના છેદબિંદુ થી $y -$ અક્ષ પરના છેદબિંદુની દિશામાં  $1 : 2 : 2$ ગુણોત્તરમાં વિભાજિત કરે છે  
જો $z_1$ એ $z\bar{z} = 1$ પર બિંદુ છે અને $z_2$ એ બીજું બિંદુ $(4 -3i)z + (4 + 3i)z -15 = 0$, પર હોય તો $|z_1 -z_2|_{min}$ ની કિમત મેળવો 

(જ્યાં $ i = \sqrt { - 1}$ )

ધારોકે $PQ$ એ પરવલય $y^2=36 x$ ની લંબાઈ $100$ વાળી નાભિજીવા છે, જે ધન $x$-અક્ષ સાથે લધુકોણ બનાવે છે. ધારોકે $P$ ની કોટિ $(Ordinate)$ ધન છે અને $M$ એ રેખાખંડ $PQ$ પરનું એવું બિંદુુ છે કે જેથી $PM:MQ = 3:1$ તો નીચેના પૈકી કયા બિંદુુ,$M$ માંથી પસાર થતી અને રેખા $PQ$ ને લંબ હોય તેવી રેખા પર આવેલ નથી ?
$(1, 4)$  માંથી પરવલય  $y^2 = 4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય ?
જેની પ્રધાનઅક્ષ $x -$ અક્ષ અને કેન્દ્ર ઉંગમબિંદુ હોય તેવા ઉપવલયના નાભીલંબની લંબાઈ $8$ છે જો બંને નાભીઓ વચ્ચેનું અંતર તેની ગૌણઅક્ષની લંબાઈ જેટલું હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી ? 
જો $3$ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ $a$,$b$,$c$ માટે $a^2(a + p) = b^2 (b + p) = c^2 (c + p)$ જ્યાં $p \in R$, થાય તો $bc + ca + ab$ ની કિમત મેળવો 
$\sin 600^\circ \cos 330^\circ + \cos 120^\circ \sin 150^\circ   =....$
જો $x$ નો સહગુણક સમીકરણ $x^2 + px + q = 0$ માં $13$ ના બદલે $17$ લેવામાં આવે તો તેના બીજો $-2$ અને $-15$ થાય તો પ્રારંભિક સમીકરણના ઉકેલો મેળવો 
જો ${\left( {{x^2} + \frac{k}{x}} \right)^5}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક $270$ હોય , તો $k =$