MCQ
${(1 + i)^{10}}$ = . . . . (કે જ્યાં ${i^2} = - 1$)
  • $32\ i$
  • B
    $64 + i$
  • C
    $24\ i -32$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$32\ i$
(a) ${(1 + i)^{10}} = {[{(1 + i)^2}]^5} = {(2i)^5} = 32\,i$. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$110$ ત્રિકોણો $10$ બિંદુઓને શિરોબિંદુઓ લઈને બનાવવામાં આવે છે જ્યાં $n$ બિંદુઓ રેખીય છે તો $n$ ની કિમત મેળવો 
વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \alpha = 0$ પરના કોઈપણ બિંદુ પરથી વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \beta = 0$ પર દોરેલ સ્પર્શકની લંબાઈ :
સંખ્યાઓ $3,7, x$ અને $y(x>y)$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $10$ છે. તો ચાર સંખ્યાઓ $3+2 \mathrm{x}, 7+2 \mathrm{y}, \mathrm{x}+\mathrm{y}$ અને $x-y$ નો મધ્યક મેળવો.
અતિવલય $ \frac{{{x^2}}}{{16}}\,\, - \,\,\frac{{{{\left( {y\,\, - \,\,2} \right)}^2}}}{9}\,\, = \,\,1\,$   ની  નાભીઓ.......
$\alpha _r$ અને $\beta _r (\alpha _r < \beta _r)$ એ સમીકરણ $x^2 -r^2(r + 1)x + r^5 = 0$ ના બીજો છે તો $\sum\limits_{r - 1}^n {(3{\alpha _r} + \,2{\beta _r})}$ ની કિમત મેળવો 
જો $1,\omega ,{\omega ^2},{\omega ^3}.......,{\omega ^{n - 1}}$ એ એકના ${n^{th}}$ મૂળ હોય, તો $(1 - \omega )(1 - {\omega ^2}).....(1 - {\omega ^{n - 1}})$= . . ..
$(1+x)^{20}$ વિસ્તરણમાં મધ્યમ પદ અને $(1+x)^{19}$ ના વિસ્તરણમાં બે મધ્યમ પદોનો સરવાળાનો ગુણોતર મેળવો.
બે સમાન ત્રિજ્યા ધરાવતા વર્તુળો બિંદુ $(0, 1)$ અને $(0, -1)$ માં છેદે છે બિંદુ $(0, 1)$ આગળ એક વર્તુળનો સ્પર્શક આંતરવામાં આવે તો તે બીજા વર્તુળના કેન્દ્ર માંથી પસાર થી તો બંને વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર મેળવો. 
જો બિંદુ $P$ એ ઉપવલય  $\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1$ પરનું ચલબિંદુ હોય અને નાભિઓ ${F_1}$ અને ${F_2}$ છે.જો $A$ એ ત્રિકોણ $P{F_1}{F_2}$ નું ક્ષેત્રફળ હોય તો $A$ ની મહતમ કિંમત મેળવો.  
 $4$ એક્કા, $4$ રાજા,  $4$ રાણી અને $4$ ગુલામ આ $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરતાં તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના ……. છે.