MCQ
$1$ થી $9999$ સુધીની સંખ્યાઓમાં $2$ કેટલી વખત આવે $?$
  • $4000$
  • B
    $3001$
  • C
    $3000$
  • D
    $5000$

Answer

Correct option: A.
$4000$
એકમના સ્થાનમાં $2$ હોય તેવી સંખ્યા $abc\ 2$ પ્રકારની હોય. જયાં $a,b,c$ એ $0$ થી $9$ સુધીનો કોઈ પણ અંક છે.
$\therefore$ એકમના સ્થાનમાં $2$ હોય તેવી સંખ્યાઓની સંખ્યા $= 1 \times 10 \times 10 \times 10 = 1000$
એકમના સ્થાનમાં $2$ એ $1000$ વખત આવે.
આ જ રીતે,
દશકના સ્થાનમાં પણ $2$ એ $1000$ વખત આવે.
શતકના સ્થાનમાં પણ $2$ એ $1000$ વખત આવે.
અને હજારના સ્થાનમાં પણ $2$ એ $1000$ વખત આવે.
$\therefore$ $4 \times 1000=4000$ વખત $2$ આવે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left(\frac{1+\sin \frac{2 \pi}{9}+i \cos \frac{2 \pi}{9}}{1+\sin \frac{2 \pi}{9}-i \cos \frac{2 \pi}{9}}\right)^{3}$ ની કિમત શોધો 
જેનો $18$ સાથેનો ગુરૂત્તમ સામાન્ય અવયવ $3$ હોય તેવી $4$ આંકડાની સંખ્યાઓની કુલ સંખ્યા ....  છે.
જો $|m| < \frac{b}{a}$ તો અતિવલય $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ ના $m$ ઢાળવાળા ....... સ્પર્શક મળે.

શ્રેણી $1, 2, 2^2, ….2^n$ નો ગુણોત્તર મધ્યક...... છે.
સુરેખાઓ $l_1$ અને $l_2$ ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા $L:9 x+5 y=45$ ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો $m _1$ અને $m _2$ એ રેખાઓ $l_1$ અને $l_2$ ના ઢાળ હોય, તો રેખા $y =\left( m _1+ m _2\right) x$ નું $L$ સાથેનું છેદબિંદુ $.......$ પર આવેલ છે.
અચળ ન હોય તેવી $A.P.$ ના $2^{\text {nd }}, 8^{\text {th }}$ અને $44^{\text {th }}$, માં પદો અનુક્રમે $G.P.$ $1^{\text {st }}, 2^{\text {nd }    ~}$ અને $ 3^{\text {rd }}$ છે. જો $A.P.$ નું પ્રથમ પદ $1$ હોય તો પ્રથમ $20$ પદોનો સરવાળો મેળવો
એક ઉપવલય અતિવલય $9x^2 - 4y^2 = 36$ ની નાભિમાંથી પસાર થાય અને તેની પ્રધાનઅક્ષ અને ગૌણઅક્ષ અનુક્રમે અતિવલયની  મુખ્યઅક્ષ અને અનુબ્ધ્ધઅક્ષ પર છે જો બંને શંકવોના ઉત્કેન્દ્રતાનો ગુણાકાર  $\frac {1}{2}$ હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી. 
જો $\mathop {\lim }\limits_{x \to \infty } \left\{ {\ln \left( {{x^2} + 5x} \right) - 2\ln \left( {cx + 1} \right)} \right\} =  - 2$ હોય તો 
ઉપવલયો $E_k: k x^2+k^2 y^2=1, k=1,2, \ldots, 20$ ધ્યાને લો. જેનું એક અંત્યબિંદુ પ્રધાન અક્ષ પર અને બીજું ગૌણ અક્ષ પર હોય તેવી, ઉપવલય $E_k$ ની યાર જીવાઆને સ્પર્શતું વર્તુળ ધારો કે $C_K$ છે.જો $r_k$ એ વર્તુળ $C_k$ ની ત્રિજ્યા હોય, તો $\sum \limits_{k=1}^{20} \frac{1}{r_k^2}$ નું મૂલ્ય $........$ છે.
સંખ્યાઓ $a, b, 8, 5, 10 $ નો મધ્યક $6$ અને વિચરણ $6.80 $ હોય તો નીચે આપેલ પૈકી કઇ એક $a $ અને $b $ માટે શક્ય કિંમત છે ?