વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.
વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$T_{1}=27^{\circ} C$ [ફ્રિજની બહારનું તાપમાન]
$T_{2}=-23^{\circ} C$ [ફ્રિજની અંદરનું તાપમાન]