MCQ
${(1 + x)^{2n + 1}}$ ના વિસ્તરણમાં મહતમ સહગુણક મેળવો.
  • $\frac{{(2n + 1)\,!}}{{n!(n + 1)!}}$
  • B
    $\frac{{(2n + 2)!}}{{n!(n + 1)!}}$
  • C
    $\frac{{(2n + 1)!}}{{{{[(n + 1)!]}^2}}}$
  • D
    $\frac{{(2n)!}}{{{{(n!)}^2}}}$

Answer

Correct option: A.
$\frac{{(2n + 1)\,!}}{{n!(n + 1)!}}$
(a) $\frac{{{T_{r + 1}}}}{{{T_r}}} = \frac{{N - r + 1}}{r}.x$

Here, $N = 2n +1$==> $\frac{{{T_{r + 1}}}}{{{T_r}}} = \frac{{2n + 2 - r}}{r}.x$

$\therefore $ ${T_{r + 1}} \ge {T_r}$

$ \Rightarrow $ $2n + 2 - r \ge r$

$ \Rightarrow $ $2n + 2 \ge 2r$ ==> $r \le n + 1$

$\therefore \,\,\,\,\,r = n$${T_{r + 1}} = {T_{n + 1}} = {\,^{2n + 1}}{C_{n + 1}}$

$ = \frac{{(2n + 1)\,!}}{{(n + 1)!\,n!}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB , BC$ અને $CA$ ના સમીકરણો અનુક્રમે $2 x+y=0, x+p y=21 a,(a \neq 0)$ અને $x-y=3$ છે. ધારોકે $P (2, a )$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર છે. તો $( BC )^2=............$
જો કોઈ સમાંતર શ્રેણીના ત્રણ પદોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $33$ અને $1155$ થાય તો આ સમાંતર શ્રેણીના $11^{th}$ માં પદની કિમત મેળવો. 
$9$ અંકની કેટલી સંખ્યા મળે કે જેના દરેક અંક ભિન્ન હોય.               
જો સંકર સંખ્યા ${z_1},{z_2}$ અને ${z_3}$ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે . જો ${z_0}$ ત્રિકોણનું પરિકેન્દ્ર હોય , તો $z_1^2 + z_2^2 + z_3^2 = $
જો $C_{x} \equiv^{25} C_{x}$ અને $\mathrm{C}_{0}+5 \cdot \mathrm{C}_{1}+9 \cdot \mathrm{C}_{2}+\ldots .+(101) \cdot \mathrm{C}_{25}=2^{25} \cdot \mathrm{k}$ હોય તો  $\mathrm{k}$ મેળવો.
$\left( 4,3 \right)$ માંથી પસાર થતી અને અક્ષો પરના અંતઃખંડોના સરવાળો $-1$ થાય તેવી રેખાનું સમીકરણ $............$ છે.
સમાંતર શ્રેણીનું $r$ મું પદ $T_r$ લો.$ r = 1, 2, 3, ….$ માટે. જો કેટલાક ધન પૂર્ણાકો $m, n$ માટે

${{\text{T}}_{\text{m}}}\,=\,\,\frac{1}{n}\,$ અને ${{\text{T}}_{\text{n}}}\,=\,\frac{\text{1}}{\text{m}}\text{,}$ હોય,તો ${{\text{T}}_{\text{mn}}}\text{ }......$

સમીકરણ $(x + iy)$ $(2 - 3i)$= $4 + i$ નું સમાધાન કરે તેવી $x$ અને $y$ ની વાસ્તવિક કિમત મેળવો.
$n$ ની ન્યૂનતમ પૂર્ણાંક કિમંત કે જેને માટે $\sqrt[3]{n+1}-\sqrt[3]{n} < \frac{1}{12}$ થાય.
જો બિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(\sqrt{7}, 0)$ અને $(-\sqrt{7}, 0)$ હોય અને વક્ર $9 x^{2}+16 y^{2}=144$ પરનું કોઈ બિંદુ $P$ આવેલ હોય તો $PA + PB$ ની કિમત શોધો