$100\, ^{\circ}C$ તાપમાને રહેલ $1\,kg$ પાણીને પ્રમાણિત દબાણે $100^{\circ}\,C$ તાપમાને રહેલ વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પાણીનું કદ $1.00 \times 10^{-3}\,m ^3$ થી વરાળમાં $1.671\,m ^3$ થાય છે.આ પ્રક્રિયામાં તંત્રની આાંતરિક ઊર્જાને ફેરફાર લગભગ $........\,kJ$ થશે. (બાષ્પાયન ગુપ્ત ઉષ્મા = $2257\,kJ / kg$ આપેલ છે,વાતાવરણનું દબાણ = $\left.1 \times 10^5\,Pa \right)$
Download our app for free and get started