MCQ
$100!$ માં $3$ નો મહતમ ઘાતાંક કેટલો છે $?$
  • A
    $34$
  • $48$
  • C
    $23$
  • D
    $12$

Answer

Correct option: B.
$48$
$100!$ માં $3$ નો મહતમ ઘાતાંક
$= \left[\frac{100}{3}\right] + \left[\frac{100}{3^2}\right]+\left[\frac{100}{3^3}\right] + \left[\frac{100}{3^4}\right]$
$= [33.33]+[11.11]+[3.70]+[1.23]$
$= 33+11+3+1$
$= 48$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $\left( 2,3 \right)$ માંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ $....$ છે.
ધારોકે $\mathrm{AB}$ એ પરવલય $y^2=12 x$ ની લંબાઈ $l$ તથા ઢાળ $\mathrm{m}<\sqrt{3}$ વાળી નાભિજીવા છે. જો જીવા $\mathrm{AB}$ નું ઉગમબિંદૂ થી અંતર $\mathrm{d}$ હોય, તો $l \mathrm{~d}^2=$ ...............
$\mathop {\lim }\limits_{n \to \infty } \left[ {\frac{{\Sigma {n^2}}}{{{n^3}}}} \right] = $
પરવલય $x^2 = -8y$ ના નાભિ અને નિયામિકા વચ્ચેનું અંતર કેટલું થાય ?
જો રેખા $y = x + 3$ એ વર્તૂળ $x^2 + y^2 = a^2$ ને $A$ અને $B$ આગળ મળે, તો $AB$ વ્યાસ વાળા વર્તૂળનું સમીકરણ.....
પરવલય $x^2 = 8y$ ના શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુઓને જોડતી રેખાઓ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?
જો ઉપવલય $\frac{x^{2}}{b^{2}}+\frac{y^{2}}{4 a^{2}}=1$ ના સ્પર્શક અને યામક્ષો દ્વારા બનતા ત્રિકોણનું  ન્યૂનતમ  ક્ષેત્રફળ $kab$ હોય તો $\mathrm{k}$ ની કિમંત મેળવો.
જો $f:R \to R$ એ આપલે છે કે જેથી  $f(1)\, = 3$ અને $f'\,(1) = 6$. તો $\mathop {\lim }\limits_{x \to 0} {\left\{ {\frac{{f(1 + x)}}{{f(1)}}} \right\}^{\frac{1}{x}}}$ મેળવો.
ધારોકે અતિવલય$:\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ ની ઉત્કેન્દ્રતતા $\sqrt{\frac{5}{2}}$ અને તેના નાભિલંબની લંબાઈ $6 \sqrt{2},$ છે જો $y=2 x+c$ એ અતિવલય $H$ ની સ્પર્શક હોય, તો $c^{2}$ નું મૂલ્ચ............. છે
જો ${z_1},{z_2}$ અને ${z_3},{z_4}$ એ બે અનુબદ્ધ સંકર સંખ્યા જોડ છે, તો $arg\left( {\frac{{{z_1}}}{{{z_4}}}} \right) + arg\left( {\frac{{{z_2}}}{{{z_3}}}} \right)$ = . . .