Question
$10.07$ ને શબ્દોમાં લખો.

Answer

દસ પૂર્ણાંક સાત શતાંશ (અથવા દસ પોઈન્ટ શૂન્ય સાત)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલિ સ્વરૂપે લખો $:$ સોહાની અને રીટા છ દિવસ માટે કાર્ય કરે છે. સોહાની દિવસમાં $5$ કલાક અને રીટા $8$ કલાક કામ કરે છે. તે બંને અઠવાડિયામાં કેટલા કલાક કામ કરે છે $?$
દશાંશ તરીકે લખો અને તેને કેવી રીતે વંચાય તે પણ કહો: $400 + 20 + 9 + \frac{1}{10} + \frac{3}{100}$
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ$-$અપૂર્ણાંક છે?
$6.02, 6.020$
નંદિનીનું ઘર એની શાળાથી $\frac{9}{10}$ કિલોમીટર દૂર છે . તે થોડું ચાલીને પછી બસમાં $\frac{1}{2}$ કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે , તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો ?
નીચે આપેલી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનો પ્રકાર લખો :
સંખ્યા $7550$ ની તરત પાછળની સંખ્યા લખો.
નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા ઓળખો: $37, 38, 39$
વક્રના કેટલા ભાગ છે? કયા કયા?
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો : $2$
નીચે આપેલા ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર જણાવો: $m \angle \mathrm{FOX} = 95^{\circ}$