Question
$ 10.5 \times 9.5 $ નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરો.

Answer

  • $99.75$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 84$
સમીકરણો ઉકેલો $:  \frac{7m}3  +  \frac{5m}6  -  \frac{8m}9  = 78$
એક વસ્તુ $18 \% \ \text{GST}$ સાથે $₹\ 1239$ માં ખરીદવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત શોધો.
$8x + 4 = 3 (x-1) + 7$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડે ?
સાદુંરૂપ આપો. $: (a - b) (2a + b) + (a - 2b) (a + 4b)$
કિંમત શોધો $:(3^0 + 4^{-1}) \times 2^2$
એક ખેડૂત પાસે $20$ પશુઓને $6$ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે, હવે જો તેની પાસે $10$ પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે ?
$7$ મીટર ત્રિજ્યા અને $2$ મીટરમાં નળાકાર ચંડીમાં કેટલા લિટર પાણી સમાય $?$
સરવાળા કરો$:6 a^{2}-7 a-9$ અને $9 a^{2}+10 a+5$