Question
${ }^{12} C_{r+3}={ }^{12} C_{r+5}$હોય તો r શોધો.

Answer

r = 2

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

6, 7, 8, 9 અને 0 એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
મધ્યકિંમતો $25$ $105$ $230$ $400$ $650$ $900$ કુલ
આવૃત્તિ $10$ $30$ $40$ $60$ $80$ $30$ $250$
વર્ગલંબાઈ $50$ $110$ $140$ $200$ $300$ $200$  
લોટરીની $10$ ટિકિટોમાં $3$ ટિકિટ ઇનામવાળી છે. એક વ્યક્તિ તેમાંથી $2$ ટિકિટ પસંદ કરે, તો તેને ઇનામ કેટલા પ્રકારે મળી શકે $?$
દ્વિપદી વિસ્તરણનાં લક્ષણો લખો.
${ }^{n} P_{4}:{ }^{(n+1)} P_{4}=3: 4$ હોય, તો $n$ નું મૂલ્ય શોધો.
એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલ ગુણના આવૃત્તિ$-$વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો.
ગુણ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
વિદ્યાર્થીઓની સંખ્યા $8$ $20$ $35$ $60$ $45$ $10$
$\text{MANGO}$ શબ્દના બધાં જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા ન આવે $?$
16 ખેલાડીઓમાંથી 11 ખેલાડીઓની એક ક્રિકેટ-ટીમ પસંદ કરવાની છે. 4 બૉલરોમાંથી 3 બૉલરો અને 2 વિકેટકીપરમાંથી એક વિકેટકીપર પસંદ કરવાનો હોય, તો ટીમની પસંદગી કેટલી રીતે થઈ શકે ?
એક ટોપલીમાં 20 નારંગી છે જેમાં 25 % સડેલી છે. જો ટોપલીમાંથી 2 નારંગી પસંદ કરવામાં આવે, તો બંને સારી નારંગી કેટલી રીતે પસંદ થઈ શકે ?
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષ ગુણધર્મ $A$ ગુણધર્મ $B$ કુલ
પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ
$2014$ $200$   $300$ $100$   $200$      
$2015$   $400$   $150$ $300$   $300$