Question
$120$ ના $8 \frac{1}{2} \%$ શોધો.

Answer

$10.2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0.65$ ને ટકામાં ફેરવો.
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ$4 x y_{0}, 4 x$
સમાન સંમેય સંખ્યા શોધો : $-\frac{3}{10}$ (છેદમાં $100$ હોય)
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : જેમાં પાણી સુકાઈ ગયું છે તેવા તળાવમાં જીવતી માછલીઓની સંખ્યા .
સમીકરણ બનાવો : એક કાટકોણ ત્રિકોણમાં  $ \angle A = 40^\circ , \angle B $ કાટકોણ છે$. ($ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો $180^\circ$ છે$.)$
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : પૃથ્વી પર $1,353,000,000$ ઘન કિલોમીટર દરિયાનું પાણી છે.
ત્રિકોણ માટે ક્ષેત્રફળ $ = 150 \ cm^2$, ઊંચાઈ (વેધ) $h = 15$ સેમી પરથી ત્રિકોણનો પાયો શોધો.
ગુણાકાર કરો અને અતિસંક્ષીપ્ત સ્વરૂપમાં દર્શાવો. (જો શક્ય હોય તો) $\frac{4}{5} \times \frac{12}{7}$
નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$(-8) \times(-4)=(-4) \times(-8)................$
સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ છેદતી રેખાથી બનતા ખૂણાનાં માપ મેળવો .