Question
$\frac{1}{3}$ એ $\frac{1}{7}$ કરતાં $...........$ સંખ્યા છે.

Answer

મોટી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિષમબાજુ ત્રિકોણને $............$ સંમિતિની રેખા હોય છે.
સંમેય સંખ્યા $-\frac{3}{A}$ છે, તો $A ≠ ..............$ હોય.
$1.5 \times 0.8 =........... (0.12, 1.2, 0.012)$
$□ PQRS$ સમાંતરબાજુ છે. જેનું ક્ષેત્રફળ $40 \ cm^2$ છે. રેખાખંડ $PR$ વિકર્ણ છે, તો $\triangle PQR$ નું ક્ષેત્રફળ $= ............. (80, 40, 20)$
બે રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો $................$ છે.
$(-3 \frac{2}{7})$ એ $..............$ સંખ્યા છે. (પ્રાકૃતિક, પૂર્ણ, સંમેય)
મેળવેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને $...........$ કહેવાય.
$15-(-10)= ......... $ 
વિશ્વ પાસે $6$ લખોટી અને આરતી પાસે $9$ લખોટી છે, તો વિશ્વ પાસે આરતી કરતાં $.........$ ગણી લખોટી છે.
$\frac{p}{q}$ એ સંમેય સંખ્યા છે. $\frac{p}{q} \times \frac{n}{n}$ એ $ \frac{p}{q} $ ની $............$ સંમેય સંખ્યા છે. (જ્યાં $n ≠ 0$ )