\(\alpha \,\, = \,\,\frac{{{Q_2}}}{W}\,\, = \,\,\frac{{{Q_2}}}{{{Q_1} - {Q_2}}}\)
જ્યાં, \(Q_1 =\) ઉત્પન્ન થતી ઉષ્મા, \(Q_2 =\) ઠંડા પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉષ્મા, \(W = \) પદાર્થ પર થતુ કાર્ય
\(\therefore\) \(\,\alpha \,\, = \,\,\frac{{{Q_2}}}{{{Q_1} - {Q_2}}}\,\,{\text{ }} \Rightarrow \) આપેલ કિમતો મૂકતાં
\(\frac{1}{3}\,\, = \,\,\frac{{{Q_2}}}{{200 - {Q_2}}}\)
\( \Rightarrow \,\,\,200 - {Q_2}\,\, = \,\,3{Q_2}\, \Rightarrow \,4{Q_2}\,\, = \,\,200\,\, \Rightarrow \,{Q_2}\,\, = \,\frac{{200}}{4}J\,\, = \,\,50J\,\,\,\)
\(\therefore \,\,W\,\, = \,\,{Q_1} - {Q_2}\,\, = \,\,200J\, - \,50J\,\, = \,\,150\,J.\)
કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$
કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.