Question
$(\frac{-1}{4}), (\frac{1}{4})$ કઈ સંખ્યા મોટી છે?

Answer

$ (\frac{1}{4}) > (\frac{-1}{4}) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો : $\frac{-3}{8} \div (\frac{-2}{13})$
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$39 + (-24) - (15)$ __________ $36 + (-52) - (-36)$
$0.08$ ને ટકામાં ફેરવો.
નીચે આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $37p, - 39p$
ઘાંતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદૂં રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો : $12^{17} \div 12^{14}$
નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો : $t \times t$
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ$4 x y_{0}, 4 x$
એક વાહન $2.4$ લીટર પેટ્રોલમાં $43.2$ કિમીનું અંતર કાપે છે. તો $1$ લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે ?
કોઈ પણ ત્રિકોણને કેટલી મધ્યગા હોઇ શકે ?
પદાવલિ લખો: $x$ ના બેગણા માથી $y$ ના ત્રણ ગણા બાદ કરી $5$ વડે ભાગતા$.............$