MCQ
$ \frac{1}{4} (x - 2) = 2 $ સમીકરણનો ઉકેલ $.......$ છે.
  • A
    $5$
  • $10$
  • C
    $-5$
  • D
    $-10$

Answer

Correct option: B.
$10$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$₹ 2400$ ના ડ્રેસ પર $₹ 288$ વળતર મળે છે. તો આ ડ્રેસ ઉપર $.........\%$ વળતર મળ્યું કહેવાય.
$\frac{8}{5}$ એ $.......$ સંખ્યાઓની વચ્ચે આવેલ છે.
$n$ બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓની માપનો સરવાળો શોધવાન સૂત્ર $.......$ છે.
નીચે આપેલામાંથી કયા સમીકરણમાં $y$ ની કિંમત $3$ થશે $?$
રૂ.$ 5000$ નું $2$ વર્ષનું $8 \%$ લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ $.......$ હોય.
પૂર્ણધન સંખ્યા $19.683$ ના ઘનમૂળનો એકમનો અંક $.......$ હોય.
ત્રણ અંકોની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે .
$32$ ને નાનામાં નાની સંખ્યા $.......$ વડે ગુણતાં ગુણાકાર પૂર્ણવર્ગ બને.
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં $3$ વધારે છે. જો અંશ $x$ હોય, તો સંમેય સંખ્યા $.......$ છે.
$ \frac{1}{4}a^2bc, -\frac{2}{3}bca^2, \frac{2}{5}ba^2c, -\frac{1}{2}cba^2 $ માં સજાતીય પદોની સંખ્યા છે$?$