Question
$15 \%$ ને અપૂર્ણાંકમાં દર્શાવો.

Answer

$\frac{3}{20}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ બનાવો : એક સમદ્રીબાજુ ત્રિકોણમાં શિરોબિંદુકોણ એ આધારકોણ કરતાં બે ગણો છે. (આધારકોણનું માપ $b$ ધારો. યાદ રાખો કે ત્રિકોણના ખુણાઓનો સરવાળો $180$ અંશ છે.
આકૃતિમાં કયા ચોરસની પરિમિતિ વધુ છે ?

ઉકેલ મેળવો : $64$ ના $12 \frac{1}{2} \%$
આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓ દર્શાવે છે ? $(\frac{-99}{22}), \frac{9}{2}$
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ $-4 x y z, x y z$
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$(-231) + 79 + 51$ __________ $(–399) + 159 + 81$
આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $12xy, 12xz$
$27$ ને ટકામાં ફેરવો.
કઈ સંખ્યા મોટી છે તે લખો: $6.5432 \times 10^{6}$ અને $8.7654 \times 10^{4}$

નીચેનાં ચિત્રોમાં સંમિતિની રેખાઓ શોધો. કેટલી સંમિતિની રેખાઓ છે તે લખો :