MCQ
$1+x^2+2x\sin(cos^{-1}y)=0$ સમીકરણનાં ઉકેલોની સંખ્યા .................. .
  • $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Answer

Correct option: A.
$1$
A

$1+x^2 +2x \sin (\cos^{-1} y) = 0$
$\cos^{-1} y$ ને $ \sin^{-1}$ માં ફેરવી અને સાદું રૂપ આપો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^{\pi /2} {} \log \sin x\,dx = $
જો દ્વિઘાત સમીક૨ણ $f(x)=ax^2+bx+c=0(a\ne0)$ને બે એકબીજાના વ્યસ્ત ધન બીજ હોય તો
સમીકરણ $(1 - {x^2})dy + xydx = x{y^2}dx$ નો ઉકેલ મેળવો.
ધારો કે  $(\alpha, \beta, \gamma)$ એ બિંદુ $(1,2,3)$ માંથી રેખા $\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}$ પરનો લંબપાદ છે.તો $19(\alpha+\beta+\gamma)=$__________. 
વિધેય $f(x) = {x^{10}} + {x^2} + \frac{1}{{{x^{12}}}} + \frac{1}{{\left( {1\ +\ {{\sec }^{ - 1}}\ x} \right)}}$ ની ન્યુનતમ કિમત ........ છે. 
$\overrightarrow a,\overrightarrow b,\overrightarrow c$ એકમ સદિશો છે , $\overrightarrow b$ અને $\overrightarrow c$ સમાંત૨ સદિશો નથી. જો $\overrightarrow a\times \left(\overrightarrow b\times \overrightarrow c\right)=\frac{\overrightarrow b+ \overrightarrow c}{\sqrt2}$ હોય , તો $\left(\overrightarrow a,^{\wedge} \overrightarrow b\right)=\ ...........$
શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}{\cos 2\theta }&{ - \sin 2\theta }\\{\sin 2\theta }&{\cos 2\theta }\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.
જો $\left[ {a \times b\;\;b \times c\;\;c \times a} \right] = \alpha \;{\left[ {a\;\;b\;\;c} \right]^2}$ તો $\lambda$ મેળવો. .
વિધેય $f(x) = \frac{{{e^x} - {e^{ - x}}}}{{{e^x} + {e^{ - x}}}} + 2$ નું વ્યસ્ત વિધેય મેળવો.
The value of the integral  $\int\limits_4^{10} {\frac{{\left[ {{x^2}} \right]dx}}{{\left[ {{x^2} - 28x + 196} \right] + \left[ {{x^2}} \right]}}}$ મેળવો. [ કે જ્યાં  $\left[ x \right]$ મહતમ પૃણાંક છે .]