Question
$2$ કલાકના $2\%$ શોધો.

Answer

$2.4$ મિનિટ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બીજગણિતીય પદાવલિઓ બનાવો : $a$ અને $b$ ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતાં
વ્યાખ્યા લખો : છેદિકા:
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ $-13 x, 13$
એક દિવસનું આમદવાદનું તાપમાન $37^\circ C$ છે અને શ્રીનગરનું તાપમાન $-2^\circ C$ છે, તો બંને શહેરના તાપમાન વચ્ચેનો તફાવત કેટલો હશે ?
$1$ કિલોમીટરના $40\%$
કઈ સંખ્યા મોટી છે તે લખો: $4.987 \times 10^{10}$ અને $8.888 \times 10^{8}$
ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો : $7 \times 2\frac{1}{4}$
એક વર્ગનાં $25$ બાળકોમાંથી $8\%$ બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે, તો કેટલાં બાળકોને ભીંજાવું ગમે છે ?
પૅટર્ન પૂર્ણ કરો $: 15, 10, 5, 0, ........... , ............ , ............$
સંમેય સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો : $-\frac{1}{3},-\frac{2}{5},-\frac{1}{2}$