$2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0^{\circ} C$ તાપમાને રહેલ $100\;gram$ પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને $0^{\circ} C$ બરફમાં ફેરવવામાં આવે છે, તો $27^{\circ} C$ તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો)

    (બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \;Cal / gram$)

    View Solution
  • 2
    વાતાવરણ દબાણે અને $273\, K$ તાપમાને રહેલ બરફ ઓગળે તો....
    View Solution
  • 3
    એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે $PV$ ગ્રાફ આપેલ છે. $BC$ પથ પર વાયુ દ્વારા પ્રાપ્ત થતું મહત્તમ તાપમાન કેટલું હશે?
    View Solution
  • 4
    વિધાન : જ્યારે ગરમ દૂધ ભરેલા ગ્લાસને રૂમમાં ઠંડો કરવા મૂકવામાં આવે તો તેની એન્ટ્રોપી ઘટે.

    કારણ : ગરમ વસ્તુને ઠંડા કરવામાં થર્મોડાયનેમિકના બીજા નિયમનું ઉલંઘન થતું નથી.

    View Solution
  • 5
    પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    આપેલ $ P → V$  ના આલેખમાં આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા બિંદુ $a$ અને અંતિમ અવસ્થા બિંદુ $e$ વડે દર્શાવી છે. વાયુ અવસ્થા $a$ થી અવસ્થા $e$ સુધી $(i)\, abe\, (ii)\, ace\, (iii)\, ade$ માર્ગેં જાય છે. વાયુ વડે શોષાતી ઉષ્મા ....... હશે.
    View Solution
  • 7
    તંત્રને $300$ કેલરી ઉષ્મા આપતા $600\,J$ કાર્ય થાય છે, તો તંત્રની આંતરિક ઊર્જામાં ફેરફાર  $( J =4.18$ $Joules / cal )$ (જૂલ માં)
    View Solution
  • 8
    રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
    View Solution
  • 9
    $5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય...?
    View Solution
  • 10
    સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં $\Delta Q$ એ આપેલ ઉષ્મા, $\Delta W$ એ કાર્ય અને $\Delta U$ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
    પ્રક્રિયા પરિસ્થિતિ
    $(I)$ સમોષ્મી $(A)\; \Delta W =0$
    $(II)$ સમતાપી $(B)\; \Delta Q=0$
    $(III)$ સમકદ $(C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0$
    $(IV)$ સમદાબી $(D)\; \Delta U =0$
    View Solution