Question
$(2 x-a)^5$ નું વિસ્તરણ કરો.

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમષ્ટિનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.
વિષમતાની કસોટીઓ લખો.
એક ટોપલીમાં $5$ પીળાં, $4$ સફેદ અને $3$ ગુલાબી ફૂલ છે. તેમાંથી $3$ પીળાં, $2$ સફેદ અને $1$ ગુલાબી ફૂલ કેટલી રીતે પસંદ કરી શકાય $?$
જો વાસ્તવિક વિધેય $f(x)=x+\frac{2}{x+1}, x \in \mathrm{R}-\{-1\}$ હોય, તો $f (1) – f (0)$ ની કિંમત શોધો.
જો $2x + 3y = 10$ હોય અને નું પ્રમાણિત વિચલન $15$ હોય, તો નું $y$ પ્રમાણિત વિચલન શોધો.
બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક $8$ છે, જો પ્રથમ સંખ્યા $4$ હોય તો બીજી સંખ્યા શોધો.
એક વર્ગના $40$ વિધાર્થીઓના ગણિત વિષયમાં ગણનો મધ્યક $76$ છે, જયારે બીજા વર્ગના $50$ વિદ્યાર્થીઓ માટે તે $85$ છે. બંને વર્ગના વિધાર્થીઓના ગણિતના ગુણનો મધ્યક મેળવો.
ગુણોત્તર$-$શ્રેણી $-2,-2 \sqrt{2},-4, \ldots$ નું સાતમું પદ શોધો.
બે અવલોકનોનો ગુણોત્તર મધ્યક $30$ છે. એક અવલોકનની કિંમત $20$ હોય, તો બીજા અવલોકનની કિંમત શોધો.
નીચે આપેલી યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી $100$ મોબાઇલ$-$નંબરોની એક યાદીમાંથી પ્રમોશનલ ઑફર માટે $12$ મોબાઇલનંબરોનો પુરવણીરહિત યાદચ્છિક નિદર્શ મેળવો.
$($નોંધ : દરેક સંખ્યાના પ્રથમ બે અંકનો ઉપયોગ કરવો.$)$
$153, 375, 263, 699, 157, 448, 687, 833, 940, 697, 260, 378, 269, 515, 778, 786, 143$