MCQ
$200 !$ ના અંતમાં $.........$ શૂન્યો છે.
  • A
    $48$
  • B
    $50$
  • C
    $51$
  • $49$

Answer

Correct option: D.
$49$
$n!$ નાં અવિભાજય અવયવિકરણમાં $2$ નો મહતમ ઘાતાંક એ $5$ નાં મહતમ ઘાતાંક કરતાં મોટો અથવા બરાબર હોય
$\therefore 200!$ નાં અંતમાં શૂન્યોની સંખ્યા $= 200!$ માં $5$ નો મહતમ ઘાતાંક
$= \left[\frac{200}{5}\right] + \left[\frac{200}{25}\right] + \left[\frac{200}{125}\right] $
$= 40+8+1 $
$= 49$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખાઓ $3x - 4y - 7 = 0$ અને $2x - 3y - 5 = 0$ એ $49\pi$ ચોરસ એકમ ક્ષેત્રફળ વાળા વર્તૂળના બે વ્યાસ હોય, તો વર્તૂળનું સમીકરણ :
જો $n$ અવલોકનો $1^2, 2^2, 3^2, ……. n^2 $ નો મધ્યક $\frac{{46n}}{{11}}$હોય તો $n $ બરાબર શું થાય ?
$\sum\limits_{i\, = \,1}^n {\sum\limits_{j\, = \,1}^i {\sum\limits_{k = \,1}^j {1\, = } } } ........$
શ્રેણી  $(1), (3, 5), (7, 9, 11), ....$ ના $n^{th}$ કૌંશનો સરવાળો મેળવો 
ધારોકે કોઈ વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ અને $\beta$ માટે $a=\alpha-i \beta$ છ. જો સમીકરણ સંહતિ $4 i x+(1+i) y=0$ અને $8\left(\cos \frac{2 \pi}{3}+i \sin \frac{2 \pi}{3}\right) x+\bar{a} y=0$ ને એક કરતાં વધુ ઉકેલો હોય, તો $\frac{\alpha}{\beta}=\dots\dots\dots\dots$
આકૃતિમાં ર્દશાવેલ છાયાંકિત ભાગ . . . . .  વડે દર્શાવાય છે.
જો બે શ્રેઢીઓ $3+10+17+.....$ તથા $63+65+67+....$ ના $n$ મા પદ સમાન હોય તો $n=.............$
$\lim \limits_{x \rightarrow \frac{1}{\sqrt{2}}} \frac{\sin \left(\cos ^{-1} x\right)-x}{1-\tan \left(\cos ^{-1} x\right)}=\dots\dots\dots\dots$ 
જો $A, B, C$ અનુક્રમે $5$ માંથી $4$ વાર, $4$ માંથી $3$ વાર અને $3$ માંથી $2$ વાર નિશાન સાધી શકે છે તો, તે પૈકી ચોક્કસ બે નિશાન સાધી શકે તેવી સંભાવના કેટલી થાય ?
વર્તૂળ $ x^2 + y^2 + 4x - 7y + 12 = 0 $ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?