MCQ
$2015! + 3^{2015}$ ના છેલ્લા બે અંકો ........ છે 
  • A
    $03$
  • B
    $18$
  • C
    $13$
  • $07$

Answer

Correct option: D.
$07$
d
$2015! + {3^{2015}}$

$2015!$ has last two digits zero.

$3^{2015} \equiv 3 \cdot\left(3^{2014}\right)$

$\equiv 3.9^{1007}=(3)(10-1)^{1007}$

on expansion last two digits $\equiv 07$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $S\, = \,\left\{ {\theta \, \in \,[ - \,2\,\pi ,\,\,2\,\pi ]\,  :\,2\,{{\cos }^2}\,\theta \, + \,3\,\sin \,\theta \, = \,0} \right\}$. તો $S$ ના સભ્યો નો સરવાળો મેળવો.
મહતમ ધન પૂર્ણાંક $\mathrm{k},$ મેળવો કે જેથી $49^k+1$ એ સરવાળો $49^{125}+49^{124}+\ldots .49^{2}+49+1,$ નો અવયવ બને .
જો એક આવૃતિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $21$ અને $22$ હોય તો બહુલક મેળવો. 
જો $^{15}{C_{3r}}{ = ^{15}}{C_{r + 3}}$ ,તો $r$ ની કિંમત મેળવો.   
બે પાત્ર છે. પાત્ર $A $ માં $3$ ભિન્ન લાલ દડા છે અને પાત્ર $B$ માં $9$ ભિન્ન ભૂરા દડા છે. દરેક પાત્રમાંથી $2$ દડા લેવામાં આવે છે અને તેમને બીજા પાત્રમાં મૂકવામાં આવે, તો આ $............$ પ્રકારે કરી શકાય.
ધારો કે $f:R - \left\{-1\right\} \rightarrow R, f(x) = \frac{1}{x+1}$ અને $g:R \rightarrow , g(x)=(x+1)^3,$ તો $(i) \frac{f}{g}=$ ........ અને $(ii) fg=$ ...........
ધારોકે $A (1,4)$ અને $B (1,-5)$ બે બિંદુઓ છે. ધારો કે $P$ એ વર્તુળ $(x-1)^{2}+(y-1)^{2}=1$ પરનું એવું બિંદુ છે કે જેથી $( PA )^{2}+( PB )^{2}$ નું મહત્તમ મૂલ્ય મળે, તો બિંદુઓ $P, A$ અને $B$ એ ........  પર આપેલ છે.
જો એકતા ઘનમૂળ $\alpha,$ અને $\beta$ હોય અને $x=a+b,y=a\alpha+b\beta,\ z=a\beta+b\alpha,$ તો $\frac{x^3+y^3+z^3}{xyz}$ ની કિંમત = .............
જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા અક્ષો યામાક્ષો પર હૉય અને બિંદુ $(4,-1)$ અને $(-2, 2)$ માંથી પસાર થતાં હોય તેવા ઉપવલયની ઉત્કેન્દ્રતા મેળવો. 
${99^{50}} + {100^{50}}$ અને ${101^{50}}$ પૈકી કોણ મોટું છે?