Question
$2^{2 / 3} \cdot 2^{1 / 3}$  સાદુંરુપ આપો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7$ સેમી વ્યાસવાળા અર્ધગોલકની વકસપાટીનું તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
અવયવ પાડો:
$9 x^2+42 x+49$
એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ $3 : 5 : 7$ ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ $300$ મી છે.તેનું ક્ષેત્રફળ શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = 3x$
બહુપદી $p(y)=4 y^2+20 y+25$ માટે $p(-1)$ અને $p(0)$ શોધો
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો.$(-2 x+5 y-3 z)^2$
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 123^2 $
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો.
$(a)$ યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલબ રેખાઓના નામ જણાવો.
$(b)$ આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુના યામ લખો.
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c $ ની કિંમત શોધો : $2x – 3y = 0$
એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $20$ સેમી, $15$ સેમી અને $12$ સેમી છે, તો તેનું પૃષ્ઠફળ શોધો.