Question
$2.29$ માંથી $0.95$ બાદ કરો:

Answer

$2.29 - 0.95 = 1.34$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે કહો $:$ $12 : 18 : : 28 : 12$
સંખ્યારેખાના ઉપયોગ વગર સરવાળો કરો:
$(a)\ 11 + (-7)$
$(b)\ (-13) + (+18)$
$(c)\ (-10) + (+19)$
$(d)\ (-250) + (+150)$
$(e)\ (-380) + (-270)$
જોડાયેલા $5$ ત્રિકોણ બનાવવા કેટલી દીવાસળી જોઈએ? ત્રિકોણ માટેનો નિયમ લખો.
અંક $9$ દરેક વખતે સો ના સ્થાને હોય તે શરતને આધારે, ચાર અંકો વડે બનતી ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. (અંકોનું પુનરાવર્તન ન કરવું)
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $572$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
મારી પાસે $x$ રૂપિયા છે અને મારા મિત્ર પાસે $140$ રૂપિયા છે. જો કુલ રકમ $300$ રૂપિયા હોય, તો $x$ ની કિંમત શોધો.
$900$ સેમી અને $36$ મીટરનો ગુણોત્તર શોધો.
$6$ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય, તેવો ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને $l $ વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો.
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો : $35 - (-10) = \dots\dots$
નીચેનું વિધાન ખરું છે? $32 \ m : 64 \ m = 6 \ s : 12 \ s$