MCQ
$2^{2n}-3n-1$ એ ...... વડે વિભાજ્ય છે.
  • A
    $26$
  • B
    $4$
  • C
    $67$
  • $9$

Answer

Correct option: D.
$9$
D
$2^{2n}-3n-1$
$=4^n-3n-1$
$=(1+3)^n-3n-1$
$=1+\binom{n}{1 }3+\binom{n}{ 2}3^2+...+\binom{n}{ n}3^n-3n-1$
$=1+3n+9\left[\binom{n}{ 2}+...+\binom{n}{ n}3^{n-2}\right]-3n-1$
$=9\left[\binom{n}{ 2}+...+\binom{n}{ n}3^{n-2}\right]$ કે જે $9$ વડે વિભાજ્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $k$ એવી પૂર્ણાંક સંખ્યા છે કે જેથી $\left( {k, - 3k} \right),\left( {5,k} \right)$ અને $\left( { - k,2} \right)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $28$ ચો. એકમ થાય. તો આ ત્રિકોણનું લંબકેન્દ્ર . . . . બિંદુ આગળ છે.
સંકર સંખ્યાઓની વચ્ચે, $|z+1-i|\leq1,$  એ  $z$  ની ન્યુનતમ કઈ ધન પૂર્ણાંક માટે મળે.
$cot 5^o$ -$tan5^o$ -$2$ $tan10^o$ -$4$ $tan 20^o$ -$8$ $cot40^o$ = 
રેખા $y=kx+c$ ઊગમબિંદુમાંથી પસાર થતી હોય તથા વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}-20x+10y+100={0}$ ને છેદતી ન હોય, તો $k$ ની કિંમતોનો ગણ ............... .
બિંદુ $P\ (3, 4)$ માંથી ઉપવલય $\frac{{{x^2}}}{9}\,\, + \;\,\frac{{{y^2}}}{4}\,\, = \,\,1$પર દોરેલા સ્પર્શકો ઉપવલયને બિંદુઓ $A$ અને $B$ આગળ સ્પર્શ છે.$A$ અને $B$ ના યામ મેળવો.
જો ${({\alpha ^2}{x^2} - 2\alpha {\rm{ }}x + 1)^{51}}$ ના સહગુણકનો સરવાળો શૂન્ય હોય તો $\alpha $ મેળવો.
જો $a_1=\frac{1}{8}$ અને $a_2 \neq a_1$ હોય તેવી સમગુણોત્તર શ્રેણી $a_1, a_2, a_3, \ldots$. નો પ્રત્યેક પદ તેના પછીના બે પદોના સમાંતર મધ્યક જેટલો હોય તથા $S_n=a_1+a_2+\ldots . .+a_n$, તો $S_{20}-$ $S_{18}=$__________. 
અવલોકનો $x_1, x_2, x_3,...........,x_n$ નું પ્રમાણિત વિચલન $3.5$ છે, તો અવલોકનો $-2x_1-3, -2x_2-3, ........., -2x_n-3$ નું પ્રમાણીત વિચલન $=$ ......
જો ${\left( {1 + x + {x^2}} \right)^{20}}\left( {2x + 1} \right) = {a_0} + {a_1}{x^1} + {a_2}{x^2} + ... + {a_{41}}{x^{41}}$ , હોય તો $\frac{{{a_0}}}{1} + \frac{{{a_1}}}{2} + .... + \frac{{{a_{41}}}}{{42}}$ ની કિમત મેળવો 
ને $f(x)=\frac{5 x^{2}}{2}+\frac{\alpha}{x^{5}}, x>0$, ની ન્યૂનતમ કિંમત $14$ હોય, તો $\alpha$ ની કિંમત .......... છે.