MCQ
$2^5.3^4.5^2$ ના બધા વિભાજકોનો સરવાળો કેટલો થાય ?
  • A
    $3^3.7^1.11^2$
  • $3^2.7^1.11^2.31$
  • C
    $3.7.11.31$
  • D
    એક પણ નહિ 

Answer

Correct option: B.
$3^2.7^1.11^2.31$
b
Any divisor of ${2^5}{.3^4}{.5^2}$ is of the from ${2^a}{.3^b}{.5^c}$ where $0 \le a \le 5,0 \le b \le 4$ and $0 \le c \le 2$. 

Hence, the sum of the divisors

$ = \sum\limits_{a = 0}^5 {\sum\limits_{b = 0}^4 {\sum\limits_{c = 0}^2 {{2^a}{3^b}{5^c}}  = \left( {1 + 2 + ... + {2^5}} \right)\left( {1 + 3 + .... + {3^4}} \right)\left( {1 + 5 + {5^2}} \right)} } $

$ = \left( {\frac{{{2^6} - 1}}{{2 - 1}}} \right)\left( {\frac{{{3^5} - 1}}{{3 - 1}}} \right)\left( {\frac{{{5^3} - 1}}{{5 - 1}}} \right)$

$ = 63 \times 121 \times 31 = {3^2}{.7^1}{.11^2}.31$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રકાશનું એક કિરણ , રેખા $x + \sqrt 3 y = \sqrt 3 $ ઉપર ગતિ કરતાં $x- $ અક્ષ પર પહોંચી પરાવર્તન પામે છે. તો પરિવર્તિત કિરણોનું સમીકરણ . . . .. . થાય. .
જો સમીકરણ $p{x^2} + 2qx + r = 0$ અને $q{x^2} - 2\sqrt {pr} x + q = 0$ ના બીજ વાસ્તવિક હોય તો .........
જો પ્રમાણિત અતિવલયની ઉત્કેન્દ્ર્તા $2$ હોય જે બિંદુ $(4, 6)$ માંથી પસાર થતું હોય તો બિંદુ $(4, 6)$ આગળ અતિવલયનો સ્પર્શક મેળવો. 
ધારોકે $z$ એવી સંકર સંખ્યા છે કે જેથી $|z+2|=1$ અને $\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}$. તો $|\operatorname{Rc}(\overline{z+2})|$ નું મૂલ્ય ............ છે.
જો ${ }^{2 n+1} P_{n-1}:{ }^{2 n-1} P_n=11: 21$ હોય,તો $n^2+n+15=..............$
રેખાઓ $7x - 2y + 10 = 0,$ $7x + 2y - 10 = 0$ અને $y + 2 = 0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ............... $\mathrm{sq. \,unit}$ મેળવો.
ત્રિકોણનાં શિરોબિંદુઓ $P(2,2),Q(6,-1)$ અને $R(7,3)$ છે અને મઘ્યગા છે , તો $(1,-1)$ માંથી ૫સા૨ થતી અને સમાંત૨ રેખાનું સમીક૨ણ $.......... .$
જો સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો કયા સમીકરણના બીજ $q/\alpha$, $q/\beta$ હશે ?
${(2 - 2i)^{1/3}}$ ના બીજ મેળવો.
જો રેખાઓ $x-y+1=0$, $x-2 y+3=0$ અને $2 x-5 y+11=0$ નાં છેદબિંદુઓ ત્રિકોણ $A B C$ ની બાજુનાં મધ્યબિંદુઓ છે તો ત્રિકોણ $\mathrm{ABC}$ નું ક્ષેત્રફળ મેળવો.