Question
$25$ ને દશાંશ સ્વરૂપે લખો.

Answer

$25.0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો : $(i) \ 7 \frac{3}{4} \ (ii) \ 5 \frac{5}{7} \ (iii) \ 2 \frac{5}{6} \ (iv)\ 10 \frac{3}{5}$
ક્રિસ્તિનને તેના જન્મદિન પર સી . ડી . પ્લેયર મળ્યું . તેણીએ $3$ $CDs$ ખરીદી હતી અને $5$ બીજી ભેટમાં મળી . એના દ્વારા ખરીદી કરેલ $CD$ ની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો એ કયો અપૂર્ણાંક ભાગ છે ?
તમારા વર્ગની પાટલીઓની સંખ્યા અને ખુરશીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો:
$(i)$ $\frac{15}{75}$
$(ii)$ $\frac{16}{72}$
$(iii)$ $\frac{17}{51}$
$(iv)$ $\frac{42}{28}$
સંખ્યાઓ $32$ થી $53$ ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો.
અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો: $\frac{72}{100}$
દશાંશ$-$અપૂર્ણાંકમાં ફેરવો: $5 \frac{9}{25}$
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેના સરવાળાઓનો ઉકેલ શોધો: $(-2) + 6$
સાગર સ્કૂલે પહોંચવા $2 \ km$ ચાલે છે જ્યારે પ્રવીણ $800 \ m$ ચાલે છે. બંનેના અંતરનો ગુણોત્તર શોધો.
નીચેના અપૂર્ણાંકને ઊતરતા ક્રમમાં ગોઠવો: $\frac{16}{21}, \frac{1}{21}, \frac{19}{21}, \frac{5}{21}$