Question
$ \frac{27}{125}$ એ કઈ સંમેય સંખ્યાનો ઘન છે ?

Answer

$ \frac{27}{125} $ એ $ \frac{3}{5} $ ધન છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકાર કરો.$\left(4 x^{2} y^{2}-9\right) \div(2 x y+3)$
અવયવો પાડો $:81 x^{2}-16$
અવયવો પાડો $:16 x^{2}+72 x+81$
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો $: [ \frac75 \times \frac{-3}{12} ] + [ \frac75 + \frac5{12} ]$
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(1) \ ( \frac12 \times \frac{13}{10} ) + ( \frac12 \times \frac{7}{10} )$
$(2) \ ( \frac{-3}{8} ) \times ( \frac{28}{25} ) - ( \frac{-3}{8} ) \times ( \frac{3}{25} )$
એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી $60 \%$ વ્યક્તિઓને ક્રિકેટ$, 30 \%$ વ્યક્તિઓને ફૂટબૉલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે . જો શહેરમાં કુલ $50$ લાખ વ્યક્તિઓ હોય$,$ તો પ્રત્યેક રમતમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે ?
સમીકરણનો ઉકેલ મેળવો અને ડા . બા . $=$ જ . બા . સાબિત કરો $: 6 (1 - 4x) + 7 (2 + 5x) = 53$
વર્ગમૂળ શોધો $: 6084$
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:4p^2 – 24p + 36 ÷ 2p – 6 $
અવયવો પાડો $: a^{4}-2 a^{2} b^{2}+b^{4}$