MCQ
$(2\,\,,\,\,\,\pi /4)$ના કાર્તિઝિયન યામ કયા છે ?
  • A
    $(2, 2)$
  • B
    $(\sqrt 2 \,,\,\,2)$
  • $(\sqrt 2 \,\,\,,\,\sqrt 2 )$
  • D
    $( - \sqrt 2 \,\,,\,\,\, - \sqrt 2 \,\,)$

Answer

Correct option: C.
$(\sqrt 2 \,\,\,,\,\sqrt 2 )$
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y = f(x) = ax^2 + 2bx + c = 0$ ને કાલ્પનિક ઉકેલો હોય અને $4a + 4b + c < 0$ હોય તો 
જો $x^2 + px + 1 = 0$ ના બીજ $\alpha$, $\beta$ અને $x^2 + qx + 1 = 0$ ના બીજ $\gamma,\delta$, હોય તો $(\alpha - \gamma) (\beta - \gamma) (\alpha\ + \delta)(\beta\ +\delta ) = …….$
$\lim_{n \rightarrow \infty}cos \left[\pi\sqrt{n^2+n}\right]= ......$
જો ${\bar X_1}$ અને ${\bar X_2}$ એ એવી બે શ્રેણીઓના મધ્યકો છે કે જેથી ${\bar X_1}\,\, < \,\,{\bar X_2}$થાય અને $\bar X$એ સંયુક્ત શ્રેણીનો મધ્યક હોય તો...
ધારો કે $C$ એ $\left( 1,1 \right)$ કેન્દ્ર અને $1$ ત્રિજ્યાવાળું વર્તુળ $C$ છે. જો $T$ એ $\left( 0,y \right)$ કેન્દ્રવાળુ , ઊગમબિંદુમાંથી ૫સા૨ થતું અને વર્તુળ $C$ ને બહા૨થી સ્પર્શતું વર્તુળ $T$ હોય , તો વર્તુળ ની ત્રિજ્યા ........... .
ધારોકે $\left(a+b x+c x^2\right)^{10}=\sum \limits_{i=0}^{20} p_i x^i a, b, c \in N$ જો $p_1=20$ અને $p_2=210$ હીય, તો $2(a+b+c)=.......$
જો ત્રણ બિંદુઓ $P, Q, R$ પરવલય $y^2 = 4ax$ પર એવા છે કે જેના યામ સમગુણોત્તર શ્રેણીના હોય, તો $P$ અને $R$ આગળના સ્પર્શક ક્યાં મળે છે.
જો $6x_i+3$ નું વિચરણ $30$ હોય તો $x_i$ નું પ્રમાણીત વિચલન $............$ થાય.
અહી શદીસો $\overrightarrow{a},\overrightarrow{b}$ તથા $\overrightarrow{c}$ એવા પ્રકારના છે કે $|\overrightarrow{a}|=\sqrt{3}, |\overrightarrow{b}|=5, \overrightarrow{b}.\overrightarrow{c}=10$ તથા $\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ છે જો $\overrightarrow{a}$ એ શદીસ $\overrightarrow{b}×\overrightarrow{c}$ ને લંબ છે તો $|\overrightarrow{a}×(\overrightarrow{b}×\overrightarrow{c})|=.............$
સમીકરણો $x^2 - bx + c = 0$ અને $x^2 - cx + b = 0$ ના બીજ વચ્ચેનો તફાવત સમાન છે તો $b + c = ……$