Question
$2x - 3 = 4$ નો ઉકેલ શોધો .

Answer

$x =  \frac72 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યારે આપણે એક પાસો ફેકીએ છીએ ત્યારે કઈ સંભવિત શકયતાઓ રહેલી છે ?
એક ટ્રેન $22$ મિનિટમાં $55$ કિમી અંતર કાપે છે, તો $80$ મિનિટમાં કેટલું અંતર કાપશે $?$
આપેલી પદાવલિઓના અવયવો મેળવો $:  x^2yz + xy^2z + xyz^2 $
કિંમત શોધો. : $ 2^{-4} $
નીચેની સંમેય સંખ્યાઓની વ્યસ્ત સંમેય સંખ્યા લખો : $\frac{5}{9}$
કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી $-\  257$
નીચેની દરેક પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો $: 4p, q + r$
આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એ ક્રમનો અંક શું મળશે $: 12796$ 
નીચેની ગાણિતિક પ્રકિયાઓમાં ક્યાં ગુણધર્મ નો ઉપયોગ થયો છે$?\ \frac{(-23)}{25} \times \frac{25}{(-23)} = 1$
નીચેના દરેકમાં સંમેય સંખ્યાઓના ક્યા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવોઃ $\left[\left(-\frac{2}{7}\right)+\frac{4}{9}\right]+\frac{8}{11}=\left [\frac{4}{9}+\frac{8}{11}\right]+\left(-\frac{2}{7}\right)$