Question
$(2x + 3y)^3$ નું વિસ્તરણ કરો.

Answer

$(2x + 3y)^3$
$= ^3C_0(2x)^3 + ^3C_1(2x)^2(3y) + ^2C_2(2x)(3y)^2 + ^3C_2(3y)^3$
$=1 \times 8x^3 + 3 \times 4x^2 \times 3y + 3 \times 2x \times 9y^2 + 1 \times 27y^3$
$= 8x^3 + 36x^2y + 54xy^2 + 27y^3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી દ્વિપદી પદાવલિઓના વિસ્તરણ મેળવો :
$(1)\ (3 a+4 b)^{3},$
$ (2)\ (1+x)^{7},$
$ (3) \left(\frac{3}{x}-\frac{4 x}{3}\right)^{4}$, 
$(4)\ \left(\frac{\sqrt{x}}{3}+\frac{3}{\sqrt{x}}\right)^{6}, $
$(5)\ \left(\frac{a}{2}-\frac{b}{3}\right)^{5}$
એક આવૃત્તિ-વિતરણમાં $Q3 - Q2 = 2(Q2 – Q1)$ હોય તો $j$ શોધો.
જો વાસ્તવિક વિધેય $f(x)=x+\frac{2}{x+1}, x \in \mathrm{R}-\{-1\}$ હોય, તો $f (1) – f (0)$ ની કિંમત શોધો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 4 અને −3 છે. જો શ્રેણીનું nમું પદ -972 હોય, તો n ની કિંમત શોધો.
જો $p: A \rightarrow N , A =\{1,8,27,64,125\}, p(x)=\sqrt[3]{x}$ હોય, તો વિધેયનો પ્રકાર જણાવો.
$ 2, 10, 50,....$ આ શ્રેણીનું છઠું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
એક વિષમ આવૃત્તિ$-$વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$ છે, તો વિષમતાંક શોધો.
ગણિતની $100$ ગુણની કસોટીમાં નવ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે :
$64, 63, 72, 65, 68, 69, 66, 67, 69$
આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું પ્રમાણિત વિચલન શોધો.
એક માહિતીના સમૂહના $25$ મા અને $75$ મા શતાંશક અનુક્રમે $20$ અને $36$ છે, તો ચતુર્થક વિચલનાંક શોધો.
જો $f: \mathrm{Z} \rightarrow \mathbf{N} \cup\{0\}$ અને $f(x)=x^{2}$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.