Question
$3, 4y, -3z, 5a$ ગુણાકાર શોધો.

Answer

$-180yza$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$36000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
નીચેના દરેકમાં સંમેય સંખ્યાઓના ક્યા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવોઃ $\left[\left(-\frac{2}{7}\right)+\frac{4}{9}\right]+\frac{8}{11}=\left [\frac{4}{9}+\frac{8}{11}\right]+\left(-\frac{2}{7}\right)$
નીચેની દરેક પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો $: 4p, q + r$
એવા ચતુષ્કોણનાં નામ આપો કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય.
$4$ સેમી બાજુવાળો ઘનના ઘનફળ શોધો.
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો : $ \frac{3x^2 }{3x^2} = 0 $
સરવાળાની પ્રક્રિયા વિના સરવાળો મેળવો $: 1 + 3 + 5 + 7 + 9$
$4 x^{2}+6 x=2 x\ (.........)$
સરવાળાની પ્રક્રિયા વિના સરવાળો મેળવો $: 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 + 23$
લંબચોરસની લંબાઈ અને પહોળાઈના મૅપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો $: \left(4 x, 3 x^2\right)$