Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તરંગ સરળ આવર્ત ગતિ કરે છે તેનો આવર્ત $4 $ સેકન્ડનો છે જ્યારે અન્ય તરંગનો આવર્ત $3 $ સેકન્ડ છે. જો બંને તરંગો ભેગા થાય, તો આ પરિણામી તરંગનો આવર્ત કેટલો થાય?
એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ $1.5\, kHz$ છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ $20,000\, Hz$ છે તેમ ધારો.)
ઓકિસજનની ઘનતા હાઇડ્રોજન વાયુ કરતાં $16$ ગણી છે,સમાન કદના હાઇડ્રોજન અને ઓકિસજનનું મિશ્રણ કરવામાં આવે છે, મિશ્રણમાં અને હાઇડ્રોજનમાં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય?
જ્યારે અવાજનો સ્ત્રોત સ્થિર અવલોકનકારને પસાર કરે ત્યારે, જ્યારે $V_{ s } < < V$ હોય, તો અવલોકનકાર દ્વારા નોંધાયેલ અવાજની આભાસી આવૃતિનો ફેરફાર $...........$
$380$ અને $384 Hz$ આવૃત્તિ ધરાવતા સ્વરકાંટાને સાાથે કંપન કરાવતા $4$ સ્પંદ ઉત્પન્ન થાય છે. મહત્તમ અવાજ સંભળાયા પછી કેટલા ... $\sec$ સમયે લઘુત્તમ અવાજ સંભળાય?