Question
$3$ કે $0.8$ માંથી કઈ સંખ્યા મોટી છે ?

Answer

અહીં, $3$ એ પૂર્ણ સંખ્યા છે અને $0.8$ એ $1$ કરતા નાની સંખ્યા છે.
તેથી, $3 > 0.8$.
આમ, $3$ એ મોટી સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free