Question
$3 . \overline{5}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ આપો.

Answer

$\frac{32}{9}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\Delta ABC$ ની બાજુઓ $AB , BC$ અને $CA$ના મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $R$ છે, તો ચતુષ્કોણ $PBCR$ કેવો ચતુષ્કોણ છે ?
$\sqrt[4]{(49)^{-2}}$ ની કિંમત જણાવો.
ખૂબાખૂ એકરૂપતાની લખો
જો બિંદુ (a, 0) કિરણ OX' પર આવેલ હોય, તો a ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા?
નીચે દર્શાવેલ સમીકરણ ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો : $2x = 3$
એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ અનુક્રમે $21$ સેમી અને $28$ સેમી હોય, તો તેનું ઘનફળ શોધો.
ધાતુના એક નક્કર ઘન અર્ધગોળાનો વ્યાસ $7$ સેમી છે , તો આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો.
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી પાંચ પ્રાથમિક માહિતીની યાદી બનાવો.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણસ્વરૂપે દર્શાવો. $y = 2$
$50$ ઘાતવાળી દ્વિપદી તથા $80 $ ઘાતવાળી એકપદી ના એક – એક ઉધાહરણ આપો .