Question
$3 \sqrt{7}$ નો $5 \sqrt{7}$ સાથે ગુણાકાર કરો.

Answer

$3 \sqrt{7} \times 5 \sqrt{7}$
$=3 \times 5 \times \sqrt{7} \times \sqrt{7}$
$=15 \times 7=105$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા $17$ સેમી અને $AB = 30$ સેમી હોય, તો $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર શોધો.
જેની બાજુની લંબાઈ $'a\ '$ હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારનાટ્રાફિક સિગ્નલના પાટિયામાં $'\text{SCHOOL \ AHEAD}\ ’$ એમ લખેલછે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જોતેની પરિમિતિ $180$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય $?$
નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે?
$(a)$ ભુજ $5$ અને કોટિ $-3$ છે.
$(b)$ ભુજ $-5$ અને કોટિ $3$ છે.
આપેલ બહુપદી માટે p (1), p(2) અને p (4) શોધો:
$p(t)=t^2-6 t+8$
યાદ કરો કે $\pi$ ને એક વતુંળના પરિઘ $(c)$ અને તેના વ્યાસ $(d)$ ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે.
એટલે કે $\pi=\frac{c}{d}$, તે વિરોધાભાસી છે, કારણકે $\pi$ એ અસંમેય સખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો $?$
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $p(x) = 3x$
ઘનફળ $12ky^2 + 8ky - 20k$
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 98^2 $
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. $9 x^2+6 x y+y^2$
નીચેની વ્યાખ્યાઓ આપો : $(i)$ પૂરક કોણ $(ii)$ કાટકોણ