MCQ
$(30xy – 15x) \div (2y - 1)$ નું ભાગફળ છે.
  • A
    $15x$
  • $-15x$
  • C
    $2y – 1$
  • D
    $15x(2y – 1)$

Answer

Correct option: B.
$-15x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે સંખ્યાઓનો ગુણોત્તર $2:3$ છે અને તેમનો સરવાળો $50$ છે, તો $x$ ચલ વડે સમીકરણ સ્વરૂપે $.......$ દર્શાવાય.
નીચેનામાંથી કેટલા સજાતીય પદો છે. $ 8x^2, 16x^2y, -8x^3, 12xy^2, 6x^3 $
બહુપદી $.......$ માં બે ચલ છે.
‘કોઈ એક સંખ્યાના ત્રણ ગણામાંથી $1$ બાદ કરતા $5$ મળે છે.’ આ વિધાનને $x$ ચલના ઉપયોગથી સમીકરણ સ્વરૂપમાં $.......$ લખાય.
જેનો એકમનો અંક $8$ હોય, તે સંખ્યાના વર્ગનો એકમનો અંક $.......$ છે.
સંમેય સંખ્યાની કઈ ક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી $?$
ગણેશ અને મહેશ પાસે રહેલાં ફૂલોનો ગુણોત્તર $1 : 2$ છે . જો ગણેશ પાસે $10$ ફૂલ છે , તો મહેશ પાસે કેટલાં ફૂલ હશે $?$
$ x^3 – 225x $ ના અવયવો છે.
નકશામાં રહેલું અંતર વાસ્તવમાં રહેલા અંતર કરતાં $.......$ હોય છે.
$ (x^2 – b)(x – a) – (x - a) $ નું ભાગફળ શું છે$?$