Question
$3.2 \div 0.08$

Answer

$40$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાં સંમિતિની રેખા દોરો :
જો $x = 2$ અને $y= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 3x^2+2xy+y^2$
શોધો : $(1) 55 \div 0.11 $      $(2)20.12 \div 0.6$
પાણીની ટાંકીની અંદર પગથિયાં આવેલાં છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે (અર્થાત સૌથી પહેલું પગથિયું). પાણીનું સ્તર નવમા પગથિયા પર છે :
તે એક કુદકામાં ત્રણ પગથિયાં નીચે અને પછીના કૂદકામાં $2$ પગથિયાં ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે ?
સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 8$ સેમી અને વેધ $\text{AM} = 18$ સેમી છે. જો $\text{CD} = 16$ સેમી હોય, તો વેધ $\text{AN}$ શોધો.
ગણતરી કરીને સંકેતો $<, >$ અને $=$ માંથી યોગ્ય સંકેત પસંદ કરી માં લખો $:(\frac{-2}{3}) ........... \frac{5}{7}$
$2x + 8y + 10$ માંથી શું બાદ કરવાથી $5x + y - 6$ મળે $?$
$97+-67$ નો સરવાળો શોધો.
સંમેય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો : $ (\frac{-3}{5}), (\frac{-2}{5}),(\frac {-1}{5}) $
$\triangle PQR$ માં $\angle Q$ કાટખૂણો છે, જો $\text{PQ} = 10$ સેમી અને $\text{QR} = 24$ સેમી હોય, તો $\triangle PQR$ નું ક્ષેત્રફળ શોધો.