Answer

Correct option: A.
$(P-iv),(Q-iii),(R-ii),(S-i)$
A
આપણે જાણીએ છીએ કે  જો $ k > \frac{1}{2} |z_1 - z_2|^2$ હોઈ તો $z_1$ અને $z_2$ વ્યાસાંત બીન્દુવાળા વર્તુળનું સમીકરણ $ |z_ - z_1|^2 + \frac{1}{2} |z_ - z_2|^2 = k$ હોઈ. તો$|z-2|^2+|z-4i|^2=20$
વર્તુળનું કેન્દ્ર    $\frac{2+4i}{2}$ છે.  $(P) \rightarrow (iv) $
$(Q) 4|z-1|^2 = |z+1|^2$
$\therefore  4 (z \overline{z} -z-\overline{z}+1) = (z\overline{z}+z+\overline{z}+1)$
$ \therefore 3 z \overline{z} -5z-5\overline{z}+3 =0 $
$\therefore z\overline{z} -\frac{5}{3}z- \frac{5} {3} \overline{z}+1=0$
આપણે  જાણીએ છીએ કે વર્તુળ$ z\overline{z} +\overline{a}z+a\overline{z}+b=0$ નું કેન્દ્ર $-a$ છે.
$\therefore$ આપેલ વર્તુળ નું  $\frac{5}{3}+0i$ કેન્દ્ર છે$ (Q)\rightarrow(ii)$
$(R)$     વર્તુળ  $z\overline{z} - (1+i)z-(1-i)\overline{z}+7=0$ નું કેન્દ્ર  $1-i$  છે .           (R)\rightarrow(i)$
$(S)$    આપણે જાણીએ  છીએ કે $arg\frac{z-z_1}{z-z_2}=\frac{\pi}{2}$ એ  $z_1 $ તથા $z_2)$ વ્યાસંત બીન્દુવાળા વર્તુળ નું સમીકરણ છે .
$\therefore$ આપેલ વર્તુળ કેન્દ્ર  $\frac{-3-4i+(-5+2i)}{2}=-4-i$ છે.
((S)\rightarrow(iii)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $20$ અવલોકન $x_{1}, x_{2}, \ldots x_{20}$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $15$ અને $ 9 ,$ છે.  $\alpha \in R$ માટે જો $\left( x _{1}+\alpha\right)^{2},\left( x _{2}+\alpha\right)^{2}, \ldots,\left( x _{20}+\alpha\right)^{2}$ નો  મધ્યક $178 $ હોય તો $\alpha$ ની મહતમ કિમંત નો વર્ગ $...........$ થાય.
આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.

વર્ગ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$
આવૃતિ $\alpha$ $110$ $54$ $30$ $\beta$

જો બધીજ આવૃતિનો સરવાળો  $584$ હોય અને મધ્યસ્થ $45$ હોય તો $|\alpha-\beta|$ મેળવો.

પ્રદેશ $S=\{z \in \mathbb{C}:|z-1| \leq 2,(z=\bar{z})+i(z-\bar{z}) \leq 2 \operatorname{Im}(z) \geq 0\}$ નું ક્ષેત્રફળ ......... છે. 
અહી $A=\left\{\theta \in R:\left(\frac{1}{3} \sin \theta+\frac{2}{3} \cos \theta\right)^2=\frac{1}{3} \sin ^2 \theta+\frac{2}{3} \cos ^2 \theta\right\}$ હોય તો  . . . 
જો $a < b < c < d$ અને $a, b, c, d$ એ શૂન્યેતર પૂર્ણાક હોય તો $a, b, c, d$ ના મધ્યક અને મધ્યસ્થ $0$ છે તો નીચેના પૈકી શું સાચું છે $?$
$0 < \alpha < \pi /2$ અચળ ખૂણો લો. જો $P \equiv (cos\ \theta , sin\ \theta)$ અને $Q = (cos\ (\alpha - \theta), sin\ (\alpha - \theta ))$ હોય તો $P$ પરથી $Q$ કેવી રીતે મેળવાય ?
બિંદુઓ $(-4,6,10),(2,4,6)$ અને $(14,0,-2)$ એ ........ પ્રકારના બિંદુઓ છે.
નીચેના આવૃત્તિ વિતરણનો આવર્ત મધ્યક :

$x_i$

$3$

$6$

$9$

$12$

$f_i$

$1$

$2$

$3$

$4$

સ્તંભ $A$ ની માહિતીને સ્તંભ $B$ ની માહિતી સાથે યોગ્ય રીતે જોડો.
વિધાન $: {{n}^{n}}<{{3}^{n}}.n!,n\ge 6$ માટે સત્ય છે તેમ સાબિત કરો.