Question
$3.3$ કે $3.300$ કઈ સંખ્યા મોટી છે ?

Answer

બંને સંખ્યાઓ સમાન છે, એટલે કે $3.3 = 3.300$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારા દફતરમાં રહેલી નોટબુકની સંખ્યા અને ચોપડીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
અભિવ્યક્તિમાંની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો: $y + 17$
$2$ પૂર્ણાંક અને $7$ દશાંશને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
$10 \ \text{km}$ અને $25 \ \text{km}$ નો ગુણોત્તર શોધો.
નીચેના પૂર્ણાંકોનો ઉકેલ શોધો: $(-18) - 2 - 9 + 30$
ઉકેલો : $\frac{12}{15}$ - $\frac{7}{15}$
$\frac{36}{48}$ નો સમ અપૂર્ણાંક શોધો, જેનો:
$(i)$ અંશ $9$ હોય
$(ii)$ છેદ $4$ હોય
ગુણોત્તર શોધો: $30$ મિનિટ અને $45$ મિનિટ.
$1.25$ ને સાદા અપૂર્ણાંકમાં દર્શાવો.
મોટી પેટીમાંથી નારંગીઓ નાની પેટીમાં બદલવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ, ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને $10$ નારંગી બહાર રહી ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે $x$ લેવામાં આવે, તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે $?$