Question
$ 3.61492\times 10^6 $ સામાન્ય સ્વરૂપે લખો.

Answer

$3614920$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે $: 82004$
એવી પાંચ સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ સંખ્યા હશે કે નહિ હોય .
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $:  (y - 3)^2 = y^2 – 9 $
લંબચોરસની લંબાઈ અને પહોળાઈના મૅપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો: $3 \ m n, 4 \ n p)$
નીચેની પદાવલીઓના અવયવ મેળવો $:  49y^2 + 84yz + 36z^2 $
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 1$ માઈક્રોન બરાબર $ \frac{1}{1000000} $ મી થાય.
$2x(3x + 5xy)$ ગુણાકાર શોધો.
સાદુરૂપ આપો : $ (a + b) (c - d) + (a - b) (c + d) + 2(ac + bd)$
બહુપદીઓના સરવાળા કરો $: a – b + ab, b – c + bc, c – a + ac$
પદાવલિના અવયવ મેળવો $:  5y^2 – 20y – 8z + 2yz $