MCQ
$3^n$ એ $66!$ ને ભાગે તેવી મહત્તમ પ્રાકૃતિક સંખ્યા $n=.......$
  • A
    $30$
  • $31$
  • C
    $32$
  • D
    $33$

Answer

Correct option: B.
$31$
b
${\left[\frac{66}{3}\right]+\left[\frac{66}{9}\right]+\left[\frac{66}{27}\right]}$

$22+7+2=31$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો પરવલય $y ^{2}=2 x$ એ બિંદુ $( a , 0) a \neq 0,$ માથી પસાર થાય છે તો $'a'$ ની કિમંત  . .  . કરતાં મોટી હોવી જોઇયે.
$1 + (1 + x) + (1 + x + x^2) + (1 + x + x^2 + x^3) + …. n$ પદ સુધી સરવાળો કેટલો થાય ?
જો ${(x - 2y + 3z)^n}$ ના વિસ્તરણમાં પદની સંખ્યા $45$ હોય , તો $n= $. . .
પ્રથમ $n$  પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન = ………
વિધેય $\frac{{\sqrt {1 + x} - \sqrt {1 - x} }}{x}$ નો પ્રદેશ મેળવો.
જો સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજ $p, q$ હોય તો $p$ નું મૂલ્ય કેટલું હોવું જ જોઈએ ?
બે સ્વરો સાથે ન આવે તે રીતે $ TRIANGLE $ શબ્દમાંના અક્ષરોને જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય ?
જો $\cos \,(\theta - \alpha ) = a,\,\,\sin \,(\theta - \beta ) = b,\,\,$ તો ${\cos ^2}(\alpha - \beta ) + 2ab\,\sin \,(\alpha - \beta )  = . . . .$
જો $n \in N$ અને $[x]$ એ $x$ નું મહતમ પૃણાંક વિધેય છે . જો $(n+1)$ પદો ${ }^{n} C_{0}, 3 .{ }^{n} C_{1}, 5 .{ }^{n} C_{2}, 7 .{ }^{n} C_{3}, \ldots$ નો સરવાળો $2^{100} \cdot 101$ હોય તો  $2\left[\frac{n-1}{2}\right]$ ની કિમંત મેળવો.
$f(\theta ) = \sin \frac{\theta }{3} + \cos \frac{\theta }{2}$ નો આવર્તમાન મેળવો.