Question
$3x = 2x + 18$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.

Answer

$x = 18$ ચકાસણી માં ડા.બા. $=$ જ.બા. થવું જોઇએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3(5z - 7) - 2(9z - 11) = 4(8z - 13) - 17$ સાદું રૂપ આપી સમીકરણોનો ઉકેલ મેળવો.
ગુણોત્તર શોધો $: 50$ પૈસા અને $5$ રૂપિયા 
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 768$
વિભાજનના ગુણધર્મો નો ઉપયાગ કરીને શોધો $: [ \frac {8}{5} \times \frac{-4}{10} ] - [ \frac{8}{5} \times \frac{9}{15} ]$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1989$
નીચેના કોષ્ઠકનું અવલોકન કરો અને જણાવો કે $x$ અને $y$ સમપ્રમાણમાંછે કે નહીં.
નીચેની આકૃતિમાં દર્શાવેલ નળાકારનું કુલ પુષ્ટફળ શોધો.
નીચેના ભાગાકાર કરોઃ $9 x^2 y^2(3 z-24) \div 27 x y(z-8)$
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $: 121$
આપેલી પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:  12xy (9x^2 – 16y^2) \div 4xy (3x + 4y) $